કેટલું સારું હોત જો ઘર ની જેમ
દિલ મા પણ એક દરવાજો હોત
જેને દિલ મા ન રહેવું હોય તો તે દરવાજો ખોલી ને બહાર જતા રહે આમ દિલ ને તોડી ને તો ના જાય....
#દિલ
લી:જય મોદી

Gujarati Blog by Jay Modi : 111430974

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now