હસું તો છુ પણ કંઈક ખૂટે છે તારા વિના,
આંખોમાં ભીનાશ ને શબ્દો પણ અધૂરાં છે તારા વિના,
ભીડ પણ હતી ને મહેફિલ પણ જામી હતી,
પણ આ દિલ એકલું પડી ગયું "તારા વિના"..
#દિલ

Gujarati Romance by Jatin Lad : 111430936

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now