સંપ
માટી એ કર્યો,
ને ઈંટ બની ...

ઈંટો નું
ટોળુ થયુ,
ને ભીંત બની...

ભીંતો
એકબીજા ને મળી,
ને ' ઘર 'બન્યું....
જો
આ નિર્જીવ વસ્તુઓ માં
ધબકતું દિલ મળે તો,
સજીવ ઘર બને.....
શુભ સાંજ.........✍️

Gujarati Good Evening by Shobhana : 111430751

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now