દિલ માં પ્રેમ છે,
ત્યાં સુધી જ જીવ બળશે,
રડવું આવશે,
જ્યાં રે દિલ માં પ્રેમ નહિ હોય...
ત્યારે કશું જ નહિ હોય,
સારીકા💕

Gujarati Blog by Sarika : 111430302
Sarika 4 years ago

Thanks.di😊

Jainish Dudhat JD 4 years ago

જીવવા માટે !!!

Sarika 4 years ago

Thanks,di😊

Sarika 4 years ago

સાચી વાત....

Sarika 4 years ago

પ્રેમ વગર નો ધબકાર શું કામ નો..??

Shefali 4 years ago

Right 👍🏼👌🏼 Mast

Gaurang 4 years ago

આ દુનિયા માં હાર તો લાગણીઓ થી જ થાય છે, બાકી તો પૂરી દુનિયા જીતવા ના સપના મુઠ્ઠી માં હોય છે,

Parmar Geeta 4 years ago

વાહ સહી હૈ.. 👌

Jainish Dudhat JD 4 years ago

પ્રેમ દિલ માં નહી હોય તો વાંધો નહીં ધબકારા તો હશે ને ?

Sarika 4 years ago

વાહ...ખૂબ સરસ..

મોહનભાઈ આનંદ 4 years ago

શૂન્ય છે દિલ, શૂન્યતા માં ઘર કરી જશે, જ્યાં પ્રેમ નથી દિલ , વ્હેમ ઘર કરી જશે; મતલબ શું છે જિંદગી નો, ફક્ત સ્વાર્થમાં, કબ્રમાં સબ્ર ખૂલા હાથ,એમ ઘર કરી જશે

Writer Bhavesh Rawal 4 years ago

દિલ કેમ ઉદાસ છે મારું, કદાચ તેને ખોવાનો ડર લાગી રહ્યો છે...😔😔😔

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now