આ હૈયું રાખું હેમખેમ,
કોઈ રમે કેમ જેમતેમ.
એ ઈચ્છે ત્યારે કરે પ્રેમ,
ને વળી ઈચ્છે ત્યારે વ્હેમ?#હૈયું
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111430198

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now