એક વડ નીચે છાંયડાના ગાલીચા પર સૂતો હતો, ત્યારે કોઈ મધમાખી આવીને ડંખી ગઈ મારી તર્જનીને. શું આટઆટલાં વર્ષો પછીયે મારી આંગળીઓમાં મ્હેંકતો હશે તારો સ્પર્શ ? – યોગેશ જોષી (૧૭-૦૯-૧૯૭૮) કેવું મજાનું પ્રણયકાવ્ય ! વાંચતાવેંત જ રોમાંચ થઈ આવે એવું.. અને કવિતા લખાયાની સાલ વાંચીએ એટલે સહેજે સમજાય કે તર્જની સુધી જ સીમિત રહ્યો હોય એવો પ્રણય સાડાત્રણ દાયકા પહેલાંનો જ હોઈ શકે…

Gujarati Blog by Hitesh Malani : 111429982

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now