તું મને ન વાંચે તો કશું નહીં મારા શબ્દો એકવાર વાંચજે,
મુંજવણ થાય જીવનમાં ખુદા ને નહી તો ખુદને એકવાર વાંચજે .

ડાયરી લખતો તું રજેહે કાયમ તું ફરીને એકવાર વાંચજે ,
કિરતાર ને કોને જોયો ખબર નહિ તેના લખેલ વચન એકવાર વાંચજે .

આવન જાવન એ ક્યાં કોઈના હાથમાં છે સમજાય તો જન્માક્ષર
એકવાર વાંચજે ,

કોઈ કવિનથી પ્રતીતિ શબ્દના જોડકા કરે સમજાય તો એકવાર વાંચજે .



પ્રતીતિ

નીતિન સંચાણિયા
મોરઝર
9338829793

Gujarati Poem by Nitin Sanchaniya : 111429955

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now