#દિલ

‘નાજુક-નમણું કહું કે ભરખમ તને?
ધક-ધક કરીને જાણે તું મને બોલાવે,
કેટલું તે ભોળું છે તું!
પ્રેમે પંપાળવું પડે છે,
ધીમેથી ફોસલાવવું પડે છે,
‘બધું બહુ જ સરસ છે’,
એમ કહીને તને મનાવવું પડે છે.’

-બિનલ પટેલ

Gujarati Shayri by BINAL PATEL : 111429944

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now