મારે તારા હૃદય નું રુદન સાંભળવું
છે,
મારે તારા મુખ પર નું સ્મિત ભર્યું વચન સાંભળવું છે,
મારે મારા જીવનમાં એક પ્રેમ ભર્યું
વચન તારી પાસે થી સાંભળવું છે....
#સાંભળવું
લી:જય મોદી

Gujarati Blog by Jay Modi : 111429266

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now