ઉંચા પર્વત ની ગોદ માં ફરતાં
#સાંભળવું છે ઝરણા નુ ઝન ઝન

તારા ઉઠતા હરેક કદમ પર
#સાંભળવું છે પાયલ નું છન છન

પુષ્પો ની મહેક માં ડુબી
#સાંભળવું છે ભમરા નું ગુંજન

વસંત ખીલેલા ચમન માં જઈને
#સાંભળવું છે મારે કોયલ નું ટહુકન

પરોઢિયે આંખો ખુલતાં જ
#સાંભળવું છે ચકલી નું ચહેકન

આંખો બંધ કરીને
#સાંભળવી છે તારા દિલ ની ધડકન

તારા પ્રેમ માં મારે હવે
#સાંભળવું છે મારા પહેલા તારુ નામ

...✍️વિ. મો. સોલંકી "વિએમ"

#સાંભળવુ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111429179

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now