#સાંભળવું
ઓયે સાંભળ મારી આજીજી કાનુડા,,
હુ નથી બનવા માંગતી રાધા,,
જેમાં ઇંતજાર હોય આધા.
હું તો બનવા માંગુ છું,,
દાસી તારા ચરણોની
રાખજે સદા શરણોમાં.

Gujarati Whatsapp-Status by D S Dipu શબ્દો નો સાથ : 111428975

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now