સાંભળવુ એ પણ એક કલા છે,જેમ હંસ પક્ષી દૂધ અને પાણી સાથે ભેળવી દો છતાં તેમાથી ફક્ત દૂધ પીવે છે, તેમ જો આપણે જે સાંભળ્યું તેમાં સાચું-ખોટું અને સારું-નરસું સમજી શકાય તો સમગ્ર સમાજ, પરિવાર, અને રાષ્ટ્ર મા તમારૂં પદ જેમ રાજહંસ નુ પક્ષીઓ મા છે,તેમ થઈ શકે શરત માત્ર સરખું સાંભળવુ.
આભાર.
#સાંભળવુ

Gujarati Good Morning by Karan Ahir : 111428586
Karan Ahir 4 years ago

હું તમને અનુસરુ તમે મને અનુસરો,ચાલો આપણે મિત્રો બનીએ. જય શ્રી કૃષ્ણ

Karan Ahir 4 years ago

મારી પોસ્ટ પસંદ કરવા બદલ આભાર મિત્રો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now