ક્યાંક તો કંઇક એવું બન્યું હશે,
તમને પણ કોઈક એવું મળ્યું હશે,
જે પહેલા "કૃષ્ણ" અને પછી,
"વાસુદેવ" થયા હશે...
#yaad #pain

Gujarati Blog by Virendra Patel : 111428351

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now