Prem_222:

દુષ્ટતા તો,
દાનવો કરે આપણે બધા તો માનવ છીએ,
પ્રાણ લેવાનું કામ કરનાર તો જમ છે,
ભૂલી ગયેલા ક્યારેક દુષ્ટતા કરી પણ લે, તો યાદ રાખજો કે વિકલ્પ એનો યમ છે.

#દુષ્ટતા

Gujarati Motivational by Prem_222 : 111428055

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now