#વધવું



વધવું

જાળને જરૂરી છે વધવું
જીવન જીવવા આગળ .



જીવનની જો પ્રગતિ કરવી હોય તો આગળ વધવું તે જરૂરી છે જેમકે વેલાળ શાકભાજી હોય તે વેલો આગળ વધે નહિ તો ફળકેમ લાગે તેમ માનવ જીવન માટે જરૂરી છે કે જૂની રૂઢિ ત્યજી ને નવી જીવન રીત અપનાવે
પહેલા ખેડૂત બળદ ગાડાથી ખેતી કરતા
દરજી પગ સંચા ચલાવી શીવતા
સુતાર જાતે કુહાડો લઈ લાકડા ઘડતા
હવે દરેક વસ્તુ મેકેનિકલ થઈ
બળદ ની જગ્યાએ ટેકટર આવ્યા
મોટર યુગ આવ્યો
જીવન આગળ વધ્યું
જરૂરી હતું .
વેપારી વાણીયા જે છાબળા કાંટો લઈ
તોળતા તે હવે ઇલેક્ટ્રિક કાંટા થઈ ગયા
ડોક્ટરો
એન્જીનિયરો
મેકેનિકલો
શિક્ષકો પણ આગળ વધ્યા

શિક્ષણ એ જીવન દીવો છે
માટે ભણો આગળ વધો
દીકરી ને પણ ભણાવો એ પણ પ્રગતિ કરશે
કેમકે તે પણ આગળ વધે



પ્રતીતિ
નીતિન સંચાણિયા
9328829793

Gujarati Blog by Nitin Sanchaniya : 111427165

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now