આપણા જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ વ્યક્તિ :-

માતા - પિતા : - જે આપણને સુંદર જીવન આપે છે
શિક્ષકો : - જે આપણા જીવનને દિશા આપે છે.
મિત્રો : - જે આપણા જીવનનો એક ભાગ છે
આપણે પોતે : - જે હંમેશાં આપણને પ્રેરણા આપે છે અને છેલ્લે સુધી આપણી સાથે રહે છે.

always respect them because we are nothing without them.
#importantpersoninlife

Gujarati Thought by Ayushi Bhandari : 111427082

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now