#વધવું
વધવું છે તો વધવા માંડ શા માટે વિચારે છે આટલું... હું છું ને સાથે તારી

ઘડાવું છે તો ઘડાવા માંડ શા માટે ડગ મૂકે છે ધીરે... હું છું ને સાથે તારી

પહોંચવું છે તો પહોંચવા માંડ મંઝીલે રાહ જુએ છે તારી...હું છું ને સાથે તારી

દરિયામાં ભરતી ઓટ આવે છે ને ?
નદીનું વહેણ આગળ વધે છે ને ?
સમય પણ આગળ વધે છે ને ?

તો વધાર કદમ આગળ થઈ જા સમય ની સાથે , ઝીલી લે સફળતાની ચાવી...

Gujarati Motivational by Shree...Ripal Vyas : 111426980

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now