#વધવું
પ્રકૃતિ એ કરી વિનંતી વારંવાર.
માનવી એ ન કરી દરકાર.

વાતાવરણ માં ભરાયો રોષ,
દેખાયો ધણો આક્રોશ.

સમસ્ત માનવ જાતિ ની ડુબી નૈયા,
પ્રકૃતિ કરે તા-તા થૈયા.

કોરોના નો વધ્યો કહેર,
ઈશ્વર કરે મહેર.
- Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111426920

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now