દરેક માતા પિતા માટે એક ખુશ ખબર. આ લોકડાઉન ને લીધે તમે તમારા મોબાઈલ પર અને મમ્મી ઓ ઘરકામમાં વ્યસ્ત રહે છે અને બાળકો વધુમાં વધુ ટીવી અથવા મોબાઈલ ગેમ્સમાં રચ્યા રહે છે.

હવે કલમકાર પબ્લિશન અને હિલેરિયસ ગ્રુપ આપના બાળકો માટે આ લોકડાઉન માં તમારા બાળકો માટે એક સરસ તક લઈ આવી રહ્યા છે. જેમાં
5(પાંચ) વર્ષ થી લઈને 15 (પંદર)વર્ષની ઉંમર સુધી ના બાળકો ભાગ લઈ શકે છે.

આ એક વહાત્સપ્પ ગ્રૂપ રહેશે જેમાં બાળકોના માતા અથવા પિતા ના નંબર થી જોઈન કરવાનું રહેશે.
અને આ ગ્રૂપમાં દરેક બાળકો માટે અલગ અલગ સ્પર્ધા રાખવામાં આવશે.
જે બાળક વિજેતા બનશે એમને e સર્ટિફિકેટ આપવામાં આવશે.

જે બાળકોના નામ એડ કરાવવા હોય તે બાળક નું નામ
ઉંમર જન્મ તારીખ સાથે
કયું ધોરણ ભણે છે?
કયું માધ્યમ? ગુજરાતી/હિન્દી/ઇંગલિશ
લખાવવું જરૂરી છે


Drawing competition..

Essay competition

Story from main points

Elloborate from the sentences..

Quiz

Puzzles

Online Games

Grammar quiz..
Art and craft competition...

મારા WhatsApp સમૂહમાં જોડાવા માટે આ લિંકનું અનુસરણ કરો: https://chat.whatsapp.com/F5EduHikqeA5Op2GQqtuHR

Gujarati News by હર્ષા દલવાડી તનુ : 111426536

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now