યુદ્ધ એક નવું છે......
વર્દીઓ તો જુઓ કમાલ કરી રહી છે(2)
માનસ મન બહું જ ચંચળ રસ્તા પર આવી જાય છે.
પણ ખાખી એ તો જો સંયમ રાખી ધમાલ કરી છે.
આ વર્દીઓ તો જુઓ........
અજ્ઞાત શત્રુએ ડેરો નાખ્યો છે,માનવ શરીર પર(2)
આ સફેદ કોટે તો જુઓ બેમિસાલ કરી છે.
આ વર્દીઓ તો જુઓ...
કેવો આવ્યો છે,આ અવિસ્મરણીય ક્ષણ
એક યોદ્ધા બીજાં યોદ્ધા ઓ નું ફૂલ વરસાવી સલામ કરી રહી છે.
આ વર્દીઓ તો જુઓને કમાલ કરી રહી છે.(2)
મેઘા....

Gujarati Blog by Megha Rawal : 111425615

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now