#વરરાજો

જો ઈશ્વર આપે વરદાન,
એક પિતા માંગે યોગ્ય વરરાજા નું દાન.

વરરાજા માંગે હાથ ,
તો પિતા આપે કન્યાદાન,

જો કન્યા આપે અહમ નું દાન,
તો વરરાજા મૂકે ચરણો માં સ્વર્ગ,

જો આ ધરા પર મળે સ્વર્ગ,
તો ભવે ભવ લવું અવતાર.
Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111425510

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now