મને ક્યારેક શબ્દો થી વિખુટા પડવું ગમે.
મને ક્યારેક મૌનને અંગત બનાવવું ગમે.
મને મારુ એક બીજું જ વિશ્વ રચવું ગમે.
હા, મને ફરી મારા પ્રેમ માં પડવું ગમે..
- રવિના

Gujarati Shayri by Ravina : 111425357
SHILPA PARMAR...SHILU 4 years ago

Wahhh......mast....👌👌

Ravina 4 years ago

ભાઈ આતો મોર ના ઈંડા કહેવાય .. કમેરો જોવે ને મોઢું ખોલું ને બોખું સ્માઈલ આપે... આતો એને ગલથુથી માં મળ્યું છે...

Bhavesh 4 years ago

એમા શું હોય દેવ ની જેમ બધા ફોટા તો મસ્ત ના આવે એટલેજીંદગીમા એક બે ફોટા સારા આવ્યા હોય તો એજ મુકાય

Ravina 4 years ago

લે.. તમે છો! આ વડીલ જેવા ફોટા મુકો એમાં ઓળખાતા નથી... હાલો લાવો આભાર પાછું...

Bhavesh 4 years ago

એ કોણ?? 🙄🙄

Ravina 4 years ago

આભાર જીગરી

Ravina 4 years ago

આભાર જીગુ

Ravina 4 years ago

આભાર પ્રભુ જી

Ravina 4 years ago

આભાર યક્ષીતા

Ravina 4 years ago

આભાર સાહેબ આપનો

Ravina 4 years ago

આભાર મેઘા જી

Ravina 4 years ago

આભાર dear...

Ravina 4 years ago

આભાર રુદ્ર

Jyoti 4 years ago

Waah ... super..b..👌 Didi

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now