પાથરણા પ્રેમના પાથારી બેઠા છીએ અમે,
વાટ તારી એક ભવથી જોઈ બેઠા છીએ અમે.
તરસે છે કાન હવે તારા પગરવ ના રણકારને,
તારી સુવાસ ને શોધતા હજુ બેઠા છીએ અમે.

Gujarati Blog by Rohan Joshi : 111425204

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now