----------------/// ભ્રમ ઈશ્વરનો \\\--------------

ભ્રમ હતો ઈશ્વરને શાંતિ સ્થાપ્યાનો,
તોડ્યો માનવે હથિયાર બનાવીને...

ભ્રમ હતો ઈશ્વરને ખુશનુમા માહોલનો,
તોડ્યો માનવે પાણી-પવન ડહોળીને...

ભ્રમ હતો ઈશ્વરને માણસાઈ બનાવ્યાનો,
તોડ્યો માનવે 'ઈશ્વર' બનાવીને...

ભાવાર્થ: ભગવાનને ભ્રમ છે કે પોતે માનવીને શાંતિ આપી છે, સરસ વાતાવરણ આપ્યું છે...પરંતુ માનવીએ યુદ્ધો સર્જીને તથા પ્રદુષણ ફેલાવીને આ ભ્રમ ભાંગ્યો છે...આવી રીતે જ માણસે 'ભગવાન' બનાવીને માણસાઈ ભાંગી છે....


#lockdowndays
#coronavirus
#god
#homequarantine

Gujarati Poem by RRS : 111425156

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now