#વરરાજો

દિકરી વળાવતી આ વસમી વેળાને સંભાળજો વરરાજા,
કાળજા કેરો મારો કટકો સોંપ્યો તમને વરરાજા,
કુમકુમ પગલાં પાડનાર મારી લક્ષ્મી સમી દિકરી ને,
તમે વિષ્ણુબની સંભાળજો વરરાજા.

Gujarati Song by Kinjal Dave : 111425144
Vasani Kalpesh 4 years ago

જેનાથી શોભે ઘર અને કુંટુંબ એ છે દીકરી. કલ્પેશ વાસાણી 'મીત'

RAKESH TRIVEDI 4 years ago

Nice superb heart touching

Javed Shaikh 4 years ago

Aaje to varraja par boj jimmedari 6......👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now