#વીસરવું
બગીચાના જુલા ને બાળકો મીઠડો કલબલાટ વિસરાઈ ગયો,
વૃક્ષો ને માનવી ની ચ્હેલ-પહેલ વિસરાઈ ગયી.
પશુ-પક્ષીઓને માનવી નો ડર વિસરાઈ ગયો.
નદીઓ ને પ્રદૂષિત થવાનો ભય વિસરાઈ ગયો.
બાળકોને હોમવર્ક કરવાનો ડર વિસરાઈ ગયો,
રસ્તાઓ ને કાન માં પુમડાં નો ભ્રમ વિસરાઈ ગયો,
પ્રકૃતિ ને માનવી ના કહેર નો ભય વિસરાઈ ગયો.
-Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111424633

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now