#વીસરવું
કેમ કરી વિસરાવું તને ને તારી યાદોને,
ક્ષણે ક્ષણે પ્રતિક્ષણે યાદ આવે આ આંખોને.
એક એક લીલા કરી યમુનાઘાટનાં ગામમાં,
છોડીને પહોંચ્યો દ્વારિકા ધામમાં...sonal.

Gujarati Blog by Sonalpatadia Soni : 111424522
Sonalpatadia Soni 4 years ago

આભાર ગીતા.

Sonalpatadia Soni 4 years ago

જય શ્રી કૃષ્ણ... ધન્યવાદ કમલેશજી.

Kamlesh 4 years ago

જય શ્રી કૃષ્ણ

Shefali 4 years ago

વાહ વાહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now