અનોખીપ્રિતની અનોખી વાતો,
જગાડી રાખતી રાતો ની રાતો...
નક્કી પ્રિત પવન અવળો ફંટાયો,
કે હ્રદયે કર્યો પોકાર, તોય એનો "ટહૂકો" ના સંભળાયો...

Gujarati Shayri by Kamlesh : 111424176
Kamlesh 4 years ago

ધન્યવાદ ભાઇ

Kamlesh 4 years ago

ધન્યવાદ સોનલજી...

Sonalpatadia Soni 4 years ago

નોખી નોખી વાતો કરી આ અનોખીપ્રીતની વાતો ન્યારી છે...!!

Kamlesh 4 years ago

તો નહીં તો શું... સાવ આવું કરાય??

______ 4 years ago

Hmm.pakku...panipuri ma busy hase banavi ne khavama...pachhi aam j thai ne

Kamlesh 4 years ago

ધન્યવાદ યક્ષિતાજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ અલ્પાજી.... ધૂમ મચાવે છે... એટલે જ તો અનોખી છે ને.... હા હા હા

Kamlesh 4 years ago

ધન્યવાદ ગીતાજી...

Kamlesh 4 years ago

હા હા હા...ખરેખર વર્ષાજી... લાગે તો એવું જ છે હો... પરંતુ મને ખાતરી છે કે એ તોફાની બાળક આવા સમયમાં પણ મોજથી પાણીપુરી ખાતું હશે... જો જો... હા હા હા...

Kamlesh 4 years ago

વાહ!!! ખુબ ખુબ આભાર...

Kamlesh 4 years ago

ધન્યવાદ વિરાજ ભાઇ.... હંમેશાથી... અનોખી... હા હા

Kamlesh 4 years ago

ધન્યવાદ શિલુજી...

Krishna 4 years ago

Wahhhhh aa anokhiprit to dhoom mchave che 👍👍👍

______ 4 years ago

Aa corona time ma quarantine thayel lage chhe anokhi tari ....ne bahu dhima tahuka karti lage chhe...kyathi sambhdai

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

વાહ... તમે...અનોખી એ અટક્યા... પછી તમારા શબ્દો વમળમાં ભટક્યા..., 😀😛😛😀😛😀

VRaj 4 years ago

Wah tmari anokhi prit

SHILPA PARMAR...SHILU 4 years ago

વાહહહહ..........જોરદાર....👌👌👌

Kamlesh 4 years ago

ધન્યવાદ ભાઇ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now