👉તમે બધાં દરરોજ દર્પણ માં તમારો
ચહેરો કેવો છે તે જોતાં હશો, હવે કાલથી
તમારૂં દીલ કેવું છે તે જોતાં શીખી જજો,
જીંદગી જ બદલાઈ જશે.👈
🙏દર્પણ ચહેરો જોવા માટે નહીં,
પણ દીલ જોવા માટે છે.🙏

🌹મૌલી.🌹🙋
#ચહેરો

Gujarati Thought by Maulika Shah : 111423641

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now