🏠 ઘરની બહાર નીકળતા પહેલાં,
ચહેરા પર માસ્ક 😷બાંધવું ફરજિયાત છે.
એવું કોરોના એ મને કીધું, કે તું બધાને મારૂં
નામ દઈને કહી દહેજે.મોદીજી નો તો વિચાર
કરો, એમનું તો કોઈ સાંભળતાં જ નથી.🙉

🌹મૌલી.🌹🙋

#ચહેરો

Gujarati Funny by Maulika Shah : 111423613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now