મારો ચહેરો જોઈ ને કહો,
હું કેટલી બધી ભોળી લાગું છું ને,
પણ સાચું કહું ને હું તો ,
બહુ જ જબરી છું.
એક ચહેરો મારાં જન્મ જાત છે,
ને બીજો જે જબરો છે ને તે,
દુનિયા દારીએ બનાવડાવ્યો છે.
🌹 મૌલી 🌹🙋


#ચહેરો

Gujarati Funny by Maulika Shah : 111423529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now