ધોમધખતા તાપમાં
અઢી કિલોમીટર લાંબી
રાશનની લાઈનમાં ઊભેલા શખ્સને
કોઈએ કહ્યું,
'તારો નંબર આવશે એ પહેલાં તો
સાંજ પડી જશે...'
આ સાંભળી ફિક્કું હસતા એણે કહ્યું,
'વાંધો નહીં... એ બહાને સાંજ તો પડશે...'

- નિલેશ પચ્ચીગર

Gujarati Good Evening by nihi honey : 111423413

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now