#ચહેરો

ચહેરા


હસતા ચહેરા રોતા ચહેરા,
દરરોજ બદલતા રહેતા ચહેરા.


ચહેરા ઓ ની પાછળ ચહેરા,
લપાતા ચહેરા છુપાતા ચહેરા,


આંખ બંધ કરીને જુએ ચહેરા,
સપનાઓ માં ગોતે ચહેરા,


ન દેખાતા ડોકિયાં કરતા ચહેરા,
દુશ્મન દેખતા ક્રોધ કરતા ચહેરા,


                    ગીરીશ મકવાણા 

________________________________________

Gujarati Poem by Girish Makwana : 111423329

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now