છોકરી : મારે એવો છોકરો જોઇએ કે જે શાંત, શુશિલ, હોશિયાર અને હેન્ડસમ હોય...

છોકરો : કેરી, ચીકુ, દ્રાક્ષ, સફરજન બધું એક જાડ પર ના ઊગે....

Gujarati Jokes by Vaidehi : 111422120
DABHI DILIP 4 years ago

વાહ વાહ વાત સાચી છે 👍 બધા ગુણ એક વ્યક્તિ માં ન મળે

Vaidehi 4 years ago

apvaad rupi lai lo aama

Vaidehi 4 years ago

eto evu j hoy ketan

Ketan 4 years ago

હાહાહા...ભીંડા ને કારેલા જેવી છોકરી ને છોકરો જોઈએ કેરી ને સફરજન જેવો😝😝😝

Kamlesh 4 years ago

હા હા... કલમ જેવુંય કંઇક હોય છે હો..... હા હા હા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now