#અનુભવવું
મન કહે તને હું મારો કરી લવ,
જ્યાં મને સંભળાય બસ તારોજ રવ,
કોઈ પૂછે જીવવું એટલે શું?, ને હું કહું,
તારામાં જીવાયેલો મારો હરેક "અનુભવ".
આરઝૂ.

Gujarati Thought by Arzoo baraiya : 111421812

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now