#અનુભવવું પાપા તમારા વગરની આ જિંદગી નિરસ અનુભવુ છું. તમારી એ વાતો યાદ કરૂ છું. તો હજી પણ આંખમા આંસુ આવી જાય છે. કંઈ નથી જોઈતું મારે બસ જયારે હું દુઃખી હોવ તયારે તમારો સાથ જોઈએ છે.

Gujarati Motivational by D.p.s : 111421800

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now