ખુબ સન્નાટો છવાયો છે,
આ દેશ નો માનસ ઘવાયો છે,

સઘડા પ્રયત્ન પછી પણ એ કરામાયો છુ,
ક્યાંક નાનકડી ભુલ માં ફસાયો છું,

ઈશ્વર સાથે ધણા સમયથી U' વાત નથી થઇ,
પણ એની સમજણમાં કોણ સવાયો છે ?

કોવીડ-૧૯ એ આખા વિશ્વે ફેલાયો છે.
મંદિર ની ઝાલરુ વગાડતો માનહ ક્યાં ખોવાયો છે ?

સંસ્ક્રુતી નેવે મુકી ને માનહ કુષણમા ભરાયો છે.
તપાસ કરોને ભાણ, ઈશ્વર ક્યાંક આમા ફસાયો છે.

જપ,તપ,વ્રત,પ્રાર્થના,આરાધના,ઉપવાસ સઘડુ માણહ કરી છુટયો છે.
તું કેમ સાભળતો કે બોલતો નથી એનો માણહે ભરડો લીધો છે.

આકાંક્ષા ભર્યું દિલ થી સાચું કહું ઈશ્વર તને,
માનહ ચરીત્ર જાહેર કરે છે ને એનું તને માઠું લાગ્યું છે.
- યુવ (નિષ્કર્ષ)

Gujarati Folk by Yuvrajsinh Solanki : 111420801

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now