જરૂરી નથી કે સંબધમાં માન આપો તો જ માન મળે ક્યારેક અપમાન પણ મળે

Gujarati Blog by Vina Purohit : 111420324
Rudrarajsinh 4 years ago

માન સાથે અપમાનના ઘૂંટડા પીવા પડે, ખુશી સાથે ગમ ના ઘૂંટડા પણ પીવા પડે. આ કળિયુગની દુનિયા છે મારા મિત્રો ને, અહીં ખોટાને પણ સાચા કેહવા પડે છે. લી. રુદ્ર રાજ સિંહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now