#ભવ્ય

============================
ઉદાસી ભવ્યતા પ્રતિ ,જઈ શકે નહીં ,
કારણ માં તટસ્થતા, હોઈ શકે નહીં;


માનવીય ભુલો હોય છે સ્વાર્થ સંજેલી
ભવ્યતા સ્પર્ધાત્મક કદી ,હોઈ શકે નહીં;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111419467

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now