અહીંયા આ પ્લેટ ફોર્મ પર સ્પર્ધકો ને અન્યાય થયો છે ....
આજે અન્યાય થયો ... કાલે બીજી કોઈ સ્પર્ધા મુકાશે ... તેમાં પણ અન્યાય નહિ થાય તેની શું ગેરંટી .... એટલે આ પોસ્ટ હું શેર કરીને હું ન્યાય મળે તેની આશા રાખું છું ... @ટિયા
ઘણા સમયથી MB માં કાર્યરત હોવા છતાં આજે મહેન્દ્રભાઈએ સ્પર્ધક તરીકે નીતિમત્તા ઉપર આજે એમની પોસ્ટમાં પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે મનમાંથી અચાનક જ આ સરી ગયું. આજે મન ખૂબ જ આહત થયું છે આ પ્રશ્નથી...

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

-- જિદ્દી બાળક...Rohit...

https://www.matrubharti.com/bites/111419305

Gujarati Whatsapp-Status by Tiya : 111419427
Deep Joshi 4 years ago

I don't know Gujrati

Tiya 4 years ago

Mahendra sir ni post vacho ....samjay jase

Shefali 4 years ago

મૌલિક પોસ્ટ હોય તો પણ નીતિમત્તા ઉપર પ્રશ્ન આ બાબતને લઈને..??

Sandip 4 years ago

શું થયું ??

ધબકાર... 4 years ago

આભાર મોટાભાઈ... 🙏

Tiya 4 years ago

Yes ... Ame to view apyo che .... Nitimata Sachvi ke nai te mb nakki karse

HINA DASA 4 years ago

સમય નહિ સત્તાધારીઓના ધારાધોરણો બદલાયા છે

મોહનભાઈ આનંદ 4 years ago

નીતિમત્તા હોવી જોઈએ...બસ આટલું જ કહેવાનું

હરિ... 4 years ago

સાચું..

ધબકાર... 4 years ago

સમય બદલાઈ ગયો છે. 😊

HINA DASA 4 years ago

આપણું પણ સમર્થન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now