👉👉👉 ઘણા ટાઈમ પછી આજે મારી માતૃભારતી પર પબ્લિશ કરેલી સ્ટોરી નાં રીવ્યુ જોયા,📝 ખરેખર આશ્ચર્ય થયું..😯 ઘણા લોકોએ મારી બેસ્ટ સ્ટોરી પર એક જ 🌟 આપ્યા છે..

અને મેં એ લોકોની પ્રોફાઈલ જોઈ 🧐 તો એમાનાં ઘણાં લોકો એ પોતાની એક પણ વસ્તુ પબ્લિશ કરેલી નથી... મને એ વાત નું જરાય દુઃખ નથી કે મારી સ્ટોરીને ઓછા રીવ્યુ આપ્યા..🙃 પણ દુઃખ એ વાતનું છે કે લોકોનાં મગજમાં કેટલી વિકૃતિ ભરી છે..😖

જેમને કલાની કદર કરતા ન આવડતી હોય એને નિંદા કરવાનો કોઈ હક નથી...😤 મારા સિવાય પણ ઘણા લોકોની આ ફરિયાદ છે

"તમારાં થી કોઈ નું સારું ના થાય તો કંઈ નઈ પણ ખરાબ ન કરો.."🙏🙏🙏

English Thought by Khyati Dadhaniya : 111418783
Khyati Dadhaniya 4 years ago

I know ratings aapvu e darek na man ni vat Che, pn hu Eva loko no virodh Karu Chu je Jani joi ne bija na review ghatadva mate low rate aape Che..aava Ghana loko ne odkhu Chu k Jani joi ne aavu kre emna mate aa post Che..

Tiya 4 years ago

Rating kem apvu ne Ketlu apvu te to vachnar na man ni vat che ... Tene tame force Karine 5 star ape tevu na kahi sako ... Rahi vat lakhvani to lakhvanu rating par nirbhar na rakho ... Jo tamaru lakhan saru hase to ek divas teni kimmat jaroor thase ...

Rudrarajsinh 4 years ago

કલાની કદર નહિ, ખબર ના હોય પણ બીજી વખત રેટિંગ કરતા ખ્યાલ આવે કે એમજ રેટિંગ ના અપાય.

Khyati Dadhaniya 4 years ago

જેને કલા ની કદર ના હોય એને શું પૂછવું કે ભૂલ બતાવો.. ઘણાં તો સ્ટોરી વાચ્યા વગર જ રેટ આપી દેતાં હશે 😂

Rudrarajsinh 4 years ago

આવા નમૂના હોય જેને પોતાને જ્ઞાન ના હોયને અન્યની કિંમત માપવા બેસે.. તેથી આવાને પૂછવાનું કે સમજાવો કે ભૂલ બતાવો મને ઓછા રેટિંગ માટે...

jd 4 years ago

Su mltu hse avu Kari ne

Khyati Dadhaniya 4 years ago

Ha etla mate j aa vat ahi badha readers same muki che

Khyati Dadhaniya 4 years ago

Reason e hoi k Tamara all over ratings ghatadva hoi

jd 4 years ago

Ha amuk loko to lakhvanu j muki deta Hoi aava 4/5 review joi ne

Khyati Dadhaniya 4 years ago

મને આવી બધી વસ્તુથી કંઈ ફરક નથી પડતો પણ આવું કરવાથી ઘણા લોકો demotivate થઈ શકે છે, માટે પ્લીઝ આવું ના કરો...

Khyati Dadhaniya 4 years ago

હા જરૂર વાંચો.. મારા પ્રોફાઈલ પરથી જોઈ શકો છો તમે મારી published storys..

jd 4 years ago

Mari sathe pan aavu ek ma thayu Che me puchhyu reason to Kai reply j n aavyo

Tusharmodh 4 years ago

Kya che tamari book hu vanchva magu chu

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now