ભવ્ય છે મારી માતૃભૂમિ
ધન છે ગુજરાત વાશી

શિરે પાઘડી હાથમા લાઠી
ધણ ગાયો નો ચારે
રંગે રુપે ધુળીયો
તોય મોજ કરે ગુજરાત વાશી

સુંદર સમારોહ
ભવ્ય નજરા રોજ અહિ ઉજવતા
હર દિન ની મોજ માણે
એજ ખરો ગુજરાત વાશી

ઘડવૈયા ને લડવૈયા
છે મારી માતૃભૂમિ ના
સરદાર ગાંધી નહેરુ
છે જયાં જન્મ્યા
આવી છે આ મારી ભુમિ

ભવ્ય સુંદર જયાં નો નજરો
રોજ રાતે દેખાય મેળો
ખાણી-પીણીની લારીયે
મોજમાં રેતો હર ગુજરાત વાશી

મીઠા પકવાન ;મીઠી વાણી
મીઠી છે જેની ભાષા
બોલ બોલ ને તોલ મોલ તો
ખરો ગુજરાત વાશી

Elegant ગુજરાત અને Elegant ગુજરાત વાશી

જયાં વસે એક ગુજરાતી
ત્યાં વસે આખુ ગુજરાત

ગર્વ છે મારા ગુજરાત અને ત્યાં ના દરેક માણસ પર


#Elegant

Gujarati Poem by Dhara Rathod : 111418584

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now