તારી વાતો માં પરોવાઈ જાઉં છું.
તારી આંખો માં ખોવાઈ જાઉં છું.
તારી જુલ્ફો માં મોહાઈ
જાઉં છું
તારી સાંસો માં ફેલાઈ
જાઉં છું
તારી યાદો માં ફસાઈ જાઉં છું
તારા લીધે જ #આનંદ
માં સમાઈ
જાઉં છું.

Gujarati Romance by તારા દિલ ની વાત : 111418084

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now