આપણે ત્યાં સુખ શોધવાનો જાણે રિવાજ લાગે.. માણસ ખુશીઓ શોધવા નીકળી પડે.. અને ન મળે એટલે ફરી એજ.. નિરાશ ને અશાંત... બધા લખે કે આ સુખની ચાવી છે.. અરે મારા ભાઈ, સુખ ને તાળા કોણે માર્યા પહેલા એ તો કહો!
સુખ, આનંદ , ખુશી એ શોધવાનો વિષય જ નથી.. માણવા નો વિષય છે. ગોતવાનો વિષય જ નથી.. અનુભવવાનો વિષય છે. તમે તમારી જાતને સવારે અરીસા માં જોઈ ખુશ ન થઈ શકતા હોવ તો ધૂળ પડી તમારા જીવન માં... હવે તમને ભગવાન પણ ખુશ ન કરી શકે.
#ખુદ ને ખુશ રાખો ને ખુદ થી ખુશ રહો
#આનંદ

Gujarati Thought by Ravina : 111417599
Tiya 4 years ago

Tamaro javab ave te pahela j share kari didhu 🤭🤭

Ravina 4 years ago

કેવાનું પણ ન હોય તારે...

Tiya 4 years ago

Wow didu mast lakhyu che ... Hu share karu chu

Kamlesh 4 years ago

વાહ!!! સુખની સચોટ વ્યાખ્યા.... સ્વયંને પ્રેમ કરો...

Shefali 4 years ago

તમને બે ને સુંદરતાની વ્યાખ્યા જ નથી આવડતી.. huh..

Ravina 4 years ago

ના એને જવા દે જોઈ લેવા દે.. ભલે અરીસો આત્મહત્યા કરી લે..

HINA DASA 4 years ago

હવે લખી નાખ આ જીગરીનો ભ્રમ નીકળી જાય

Ravina 4 years ago

લે નોંધ લખવાની ફરી ભુલાઈ ગઈ!

HINA DASA 4 years ago

ડરી જઈશ જીગરી

Shefali 4 years ago

વાહ.. ચલ થઈ આવું ખુશ ફરી અરીસામાં જોઈને..

Shefali 4 years ago

વાહ.. ચલ થઈ આવું ખુશ ફરી અરીસામાં જોઈને..

Ravina 4 years ago

હાહા.. આભાર

ધબકાર... 4 years ago

ખરું... 😊 ઘણી વાર ધૂળ પડે છે. ખંખેરવા સજાગ કરતા રહો.... 😊 જય શ્રી કૃષ્ણ...

Devesh Sony 4 years ago

ખૂબ સરસ...

Ravina 4 years ago

એમ તો આભાર...

HINA DASA 4 years ago

વાહ વાહ વાહ સખી ખૂબ સરસ, આભાર અજાણતા જ ટકોર કરવા માટે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now