તારા ને મારા લેખ લખાયા, લખ્યું શું બીજુ નિયતિએ જાણવાની શું જરૂર.. 📖 💕

હોય જો તારો સાથ ડગલે ને પગલે, તો મારે એકલાએ લડવાની શું જરૂર.. 👐👣

પતંગ ની આ ડોર તારા હાથમાં, બીજી કોઈ મારે ચિંતા કરવાની શું જરૂર.. ✊😊😆

#નિયતિ

Gujarati Shayri by Nishu : 111416342

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now