રસ્તે રખડતો ગોથા ખાતો જાઉં છુ....
ન પૂછો‌ મુજને કે હુ શુ ગાતો જાઉં છુ....
રસ્તે પડેલો પથ્થર હુ જોને ઠોકર ખાતો જાઉં છુ....રસ્તે....

સજ્જનોના જોડા ખાતો દરીયે ફરતો જાઉં છુ....
ન બન્યો‌ ભગવાન જોને તોય વહેતો થાઉં છુ.‌...
રસ્તે પડેલો પથ્થર હુ જોને ઠોકર ખાતો જાઉં છુ....રસ્તે....

Anand
20|04|29

Gujarati Thought by Anand : 111415328

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now