એને લાગણીઓની પેન્સિલ વડે મારા મનમાં એની એવી આકૃત્તિ દોરી છે કે
ગમે એવા ઝગડા
ગમે એવો ખરાબ સમય
ગમે એવી પરિસ્થિતિમાં પણ
એ આકૃત્તિ ક્યારે ઝાંકી પણ નહિં પડે..

Hardik Rajput
#આકૃત્તિ

Gujarati Blog by Hardik Rajput : 111415147

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now