આકારો છે મુજ પાસે અગણિત
સમજ્યો છું આકારો ની ઓળખ ને

ઉતર-દખણ,પૃબ-પશ્ચિમ છે એ ચોકઠ ચાર
સૂરજ-ચદ્ગ ને પૃથ્વી ,ઝોળે છે ત્રિકોણ

વૃત વર્તુળ છે ,એ સર્જનહારી સુષ્ટિ ના
આકુતિ ના રચના કારે ઠાળીયા છે અદભુત આકારો

રંગે રૂપે ,કે આડે ઉભે ગોઠવીયા પ્રકૃતિ ના ગોખો.
#આકુતિ
મનશ્વી_ની_વિરામતા.

Gujarati Motivational by .મનશ્વી. : 111415092

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now