જંખનાં, લાગણી, સ્વપ્ન, વેદના અને પ્રેમ,,
શબ્દે શણગારવાની રહી, હંમેશની વૃત્તિ મારી,,

લઈ સહારો એકાંત નો, કર્યું જ્યારે જ્યારે મનોમંથન,,
સહજ સદેવ સરળતાથી, ઉભરી આવી આકૃત્તિ તારી...!!!
Jay Patel...

Gujarati Blog by Jay _fire_feelings_ : 111414924

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now