#દુકાળ

=============================
હોઈ શકે છે કદાચ, લાગણી નો દુકાળ,
ઊર્મિ પણ કદાચ અવસાન પામી અકાળ ;

વેદના સંવેદના વ્યક્ત , કરવી શાને અહીં,
પરિવર્તન સંસાર નિયમ ચલાયમાન કાળ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111414248

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now